વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.22 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk હનુમાન ચાલીસા 0 30 166453 120599 2022-07-31T14:32:08Z 2409:4041:E1A:F31F:3C66:44DB:600:394E wikitext text/x-wiki {{header | title = હનુમાન ચાલીસા | author =તુલસીદાસ | translator = | section = | previous = | next = | notes = }} <poem> ॥ દોહા ॥ શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ । બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥ બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥ </poem> <poem> ॥ ચૌપાઈ ॥ જય હનુમાન જ્ઞાન ગુન સાગર । જય કપીસ તિહું લોક ઉજાગર ॥ રામદૂત અતુલિત બલ ધામા । અંજનિ પુત્ર પવન સુત નામા ॥ મહાવીર વિક્રમ બજરંગી । કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥ કંચન બરન વિરાજ સુવેસા । કાનન કુંડલ કુંચિત કેસા ॥ હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ । કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥ શંકર સુવન કેસરી નંદન । તેજ પ્રતાપ મહા જગ બંદન ॥ વિદ્યાવાન ગુની અતિ ચાતુર । રામ કાજ કરિબે કો આતુર ॥ પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા । રામ લખન સીતા મન બસિયા ॥ સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા । વિકટ રૂપ ધરિ લંક જલાવા ॥ ભીમ રૂપ ધરિ અસુર સંહારે । રામચંદ્ર કે કાજ સંવારે ॥ લાય સંજીવન લખન જિયાયે । શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥ રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ । તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥ સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં । અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥ સનકાદિક બ્રહ્માદિ મુનિસા । નારદ સારદ સહિત અહીસા ॥ જમ કુબેર દિક્પાલ જહાં તે । કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥ તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં । રામ મિલાય રાજ પદ દીન્હાં ॥ તુમ્હરો મંત્ર વિભીષણ માના । લંકેશ્વર ભયે સબ જગ જાના ॥ જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ | લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥ </poem>
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
[[w:gu:તુલસીદાસ|તુલસીદાસ]] સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||

|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| રમાપતિ રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||

|| ઇતિ ||'''
[[શ્રેણી:આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર]] cye3nl7gvlx18fnxaoq3ftcaq2dnnrz પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૦ 104 46872 166463 166428 2022-08-01T10:08:25Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૭૦||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> ક્વાર્ટેટ્સ લખવા શરૂ કર્યા પણ તેણે ખૂબ જ માનસિક તણાવ અનુભવ્યો. તે માત્ર બે જ ક્વાર્ટેટ્સ લખીને અટકી ગયો. 1790માં જ મોત્સાર્ટને એક નવો શિષ્ય મળ્યો : સૂસ્માયર. મોત્સાર્ટે તેનું લાડકું નામ પાડ્યું : સ્નાઈ. એવામાં કૉન્સ્ટાન્ઝેના પગે જખમે થયેલો એ પાકી ગયો. ખનીજો ધરાવતા ગરમ પાણીના પ્રાકૃતિક ઝરામાં એ પગ ડુબાડી રાખવાની સારવાર લેવા બૅડન નગરે ગઈ. મોત્સાર્ટ એકલો પડ્યો. વધુ પડતા મળતાવડા સ્વભાવની પોતાની ભલી પત્ની કૉન્સ્ટાન્ઝેને મોત્સાર્ટે પત્રમાં લખ્યું: “તું પુરુષો જોડે છૂટ લેતી નહિ. તારી જાતને સસ્તી બનાવી મૂકીશ નહિ.” એ જ વરસે લંડનની ઓપેરા કંપનીના ડાયરેક્ટર રોબર્ટ ઓરેલીએ 300 પાઉન્ડમાં એક લેખે કુલ બે નવા ઑપેરા મોત્સાર્ટ પાસે માંગ્યા. પણ આ માટે રિહર્સલ્સ દરમિયાન છ મહિના લંડનમાં પોતાને ખર્ચે રહેવું પડે એમ હતું, અને પૈસા તો છ મહિનાને અંતે ભજવણી વખતે મળે એમ હતા. એટલે પૈસાને અભાવે આ તક મોત્સાર્ટે છોડવી પડી. પછી ઓરેલીએ હાયડન પાસે બે સિમ્ફની માંગી. એ તક હરીફ બુઝુર્ગ મિત્ર હાયડને ઝડપી લીધી. હાયડન લંડન પહોંચી ગયો ! મોત્સાર્ટ જોતો જ રહી ગયો. આ આઘાત મોત્સાર્ટ માટે જેવોતેવો નહોતો. પરસ્પરથી છૂટા પડતી વેળા હાયડન અને મોત્સાર્ટ બંનેએ ગમગીની અને ગ્લાનિ અનુભવી. '''કોસી ફાના તુત્તી''' {{gap}}પણ સાવ હતાશ થવાનું કારણ પણ નહોતું. મૃત્યુ પામતા પહેલાં સમ્રાટ જૉસેફ બીજાએ એને નવો ઇટાલિયન ઑપેરા લખવાનું કામ સોપેલું; અને એને સ્થાને નવા આવેલા સમ્રાટે એ માટે સંમતિ આપેલી. એ લખાઈ રહ્યો એટલે એનો પ્રીમિયર શો વિયનોમાં થયો. આ કૉમિક ઑપેરા હતો : ‘કોસી ફાન તુત્તી’ (બધી એવી જ હોય છે). સમ્રાટ જૉસેફ બીજાએ જાતે જ લોકકથાઓમાંથી<noinclude></noinclude> j8405uuupv61pl3xs67nzfa8g1wv7oy પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૧ 104 46892 166464 166436 2022-08-01T11:16:01Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''પ્રકરણ - ૨ ''' | }} {{સ-મ| |'''મોત્સાર્ટ વિશે''' | }} :{{gap}}''જબરજસ્ત મૌલિકતાને કારણે નહિ, પણ શાશ્વત સિદ્ધાંતો નેવે મૂકવાને કારણે બીથોવન સમજવો અઘરો બન્યો છે. પણ મોત્સાર્ટે એ ભૂલ કદી કરી નથી. મોત્સાર્ટની સૂરાવલિઓની આંતરગૂંથણી એટલી તો સંપૂર્ણ છે કે તે સાચા કાઉન્ટરપૉઈન્ટમાં પરિણમે છે.'' {{સ-મ| | | {{align|right|'''– ફ્રૅડેરિખ શોપાં'''}}
(યુજિન દેલાકવાના સામયિક ‘જર્નલ’માં, 1823-24) }} {{સ-મ| |'''❈''' | }} :{{gap}}''વૈજ્ઞાનિક અભિગમથી જે સંગીત સદા મુક્ત છે તે જ સર્વાંગ સુંદર છે. વધુ પડતી સંકુલતા કલાનો ખાત્મો કરે છે. સર્વાંગ સુંદર કલા માત્ર બે જ માણસે આપી છે : લિયોનાર્દો અને મોત્સાર્ટ; બે મહાન કલાકાર.'' {{સ-મ| | |{{align|right|'''– ક્લોદ દેબ્યુસી'''}}
(મોન્સિયે કોશે, 1921) }} {{સ-મ| |'''❈''' | }} :{{gap}}''ભારેખમ આધુનિક સંગીતથી વિપરીત મોત્સાર્ટનું સંગીત સહેજેય કકળાટિયું નથી. મોત્સાર્ટ બાખનો સમોવડિયો છે, તથા બીથોવન કરતાં ઘણો ચડિયાતો છે.'' {{સ-મ| | |{{align|right|'''– જ્યૉર્જ બર્નાર્ડ શૉ'''}}
( 'ધ વર્લ્ડ'માં ‘એ મોત્સાર્ટ કોન્ટ્રોવર્સી', જૂન 11, 1890) }} {{સ-મ| |'''❈''' | }}<noinclude>{{સ-મ| |૮૧ | }}</noinclude> niokcevdem6k5kb848whin612a1hpbm પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૨ 104 46893 166465 166437 2022-08-01T11:18:22Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૮૨||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> :{{gap}}''સૌથી વધુ પ્રવાહી અને લચકીલું સંગીત મોત્સાર્ટે આપ્યું છે.'' {{સ-મ| | |{{align|right|'''– ઍરિક બ્લૉમ'''}}
(‘રેલ્ફ હીલ’માં ‘ધ સિમ્ફની’, 1949) }} {{સ-મ| |'''❈''' | }} :{{gap}}''યાતના, દર્દ અને ત્રાસની અભિવ્યક્તિમાં મોત્સાર્ટની ત્રણ કૃતિઓ સિમ્ફની નં. 40 (૯ માઈનોર), ‘ઑપેરા ડિન જિયોવાની’ અને ક્વીન્ટેટ (ઇન ૮ માઈનોર) k 516ને કોઈ પહોંચી વળી શકે નહિ. {{સ-મ| | |{{align|right|'''– ચાર્લ્સ રોસેન'''}}
(‘ધ ક્લાસિકલ સ્ટાઈલ’) }} {{સ-મ| |'''❈''' | }} :{{gap}}''“મોત્સાર્ટનું સંગીત વધુ પડતું મીઠું છે” એવી ફરિયાદ કરનારને હું પૂછું છું : બધાં જ બાળકો મોત્સાર્ટ વગાડવામાં શા માટે આનંદ અનુભવે છે ? વળી એમાં એ બધાં સફળ શા માટે થાય છે ? કારણ એ છે કે બાળકો અને મોત્સાર્ટમાં એક ગુણવત્તા સરખી છે. એ છે – શુદ્ધિ અને નિખાલસતા. બાળકો પૂર્વગ્રહથી મુક્ત છે, અને હજી બગડ્યાં નથી. મોટેરાં બાળકોને મોત્સાર્ટ વગાડવા કહે છે કારણ કે એ વગાડવો અઘરો નથી. પણ મોટેરાં પોતે મોત્સાર્ટને ટાળે છે કારણ કે એ ભાન ભૂલ્યાં છે. '' {{સ-મ| | |{{align|right|'''– ઍર્ટર શ્નેબલ'''}}
(‘માઇ લાઇફ ઍન્ડ મ્યુઝિક’, 1961) }} {{સ-મ| |'''❈''' | }} {{gap}}મોત્સાર્ટના મૃત્યુ પછી બસો વરસોમાં વાજિંત્રોમાં ઘણા ફેરફાર થઈ ગયા છે. આધુનિક વાજિંત્રોમાં અવાજનું કદ (volume) વધ્યું<noinclude></noinclude> rzwvh6drz5twi8ridvay0hm85tbatl9 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૩ 104 46894 166466 166438 2022-08-01T11:23:16Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ વિશે||૮૩}}
</noinclude> ''છે, સપ્તકોમાં વધારો થયો છે અને વાદકને માટે એ વગાડવાં સહેલાં પણ બન્યાં છે. છતાં, અવાજના કદમાં વધારો કરવાથી અવાજની ગુણવત્તા ઘટી છે. માનવકર્ણ બહુ મોટા કે ઘોંઘાટિયા નહિ તેવા તેજસ્વી અવાજોને બહુ સારી રીતે પારખી શકે છે. સ્ટીલના તારોના બનેલા વીસમી સદીના પિયાનો મંદ્ર સપ્તકોમાં ઘોઘરા અને ખોખરા અવાજો કાઢે છે તથા તાર સપ્તકોમાં તીણી ચિચિયારીઓ પાડે છે. પિત્તળના તારોમાંથી સ્ટીન અને વૉલ્તેરે બનાવેલા મોત્સાર્ટ અને બીથોવનના ફોર્તેપિયાનો મંદ્ર અને તાર સપ્તકોમાં પણ પારદર્શક રૂપેરી અવાજો કાઢતા. આજે નગરો રસ્તા પરના ટ્રાફિક, ટ્રેનો, વિમાનો, સાઈરનો અને ફેક્ટરીઓનાં કકળાટો, ચિચિયારીઓ તથા માથું ફાડી નાંખતી ગર્જનાઓમાં ગરકાવ થયાં છે. એ ઘોંઘાટથી આધુનિક જીવનમાં આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આજના ઘોંઘાટિયા સંગીતમાં આપણને કશું અજુગતું કે ખોટું જણાતું નથી. તેથી જ, અઢારમી સદીનાં વાદ્યો પર આજે મોત્સાર્ટ વગાડવામાં આવતાં આપણને અવાજ ખૂબ પાતળો અને અસરહીન લાગે છે. પણ એ માટે તો આપણે ટેવાઈએ તો સાચું સૌંદર્ય માણી શકીએ. {{સ-મ| | |'''{{align|right|– એવા અને પૉલ બેડુરા-સ્કોડા'''}}
(ઈન્ટર્પ્રિટિન્ગ મોત્સાર્ટ ઑન ધ કીબોર્ડ', 1962) }} {{સ-મ| |'''✤''' | }}<noinclude></noinclude> dwg41czbwnm23rqtn4tp1duoenbj7k2 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૪ 104 46895 166467 166440 2022-08-01T11:26:59Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude> {{સ-મ| |'''પ્રકરણ – ૩ ''' | }} {{સ-મ| |'''મૅરેજ ઑફ ફિગારો''' | }} {{સ-મ| |'''(ઇટાલિયન ઑપેરા)''' | }} '''પાત્રો:'''  {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | કાઉન્ટ અલ્માવીવા | બેરિટોન |- | કાઉન્ટેસ (એની પત્ની) | સોપ્રાનો |- | સુસાના (એની નોકરાણી) | સોપ્રાનો |- | ફિગારો (કાઉન્ટનો યુવાન નોકર) | બાસ |- | ચેરુબિનો (કાઉન્ટનો તેર વરસનો નોકર) | સોપ્રાનો |- | માર્સેલિના (કાઉન્ટેસની ઘરડી આયા) | મેત્ઝો સોપ્રાનો |- | ડૉન બાર્તાલો (સેવિલે નગરનો ડોક્ટર) | બાસ |- | ડૉન બેઝિલિયો (સંગીત શિક્ષક) | ટેનર |- | ડૉન કુર્ઝિયો (વકીલ) | ટેનર |- | એન્તોનિયો (કાઉન્ટનો માળી) | બાસ |- | બાર્બેરિના (માળીની બાર વરસની પુત્રી) | સોપ્રાનો |}  '''સ્થળ :''' {{gap}}સ્પેનના સેવિલે નગરથી થોડેક જ દૂર કાઉન્ટનો એગુસ-ફેકાસ કિલ્લો. '''અંક - 1''' {{gap}}કાઉન્ટના કિલ્લામાં ફિગારોનાં સુસાના સાથે લગ્ન લેવાવાનાં છે. પડદો ઊપડે છે ત્યારે લગ્ન પછી આ યુગલને જે ઓરડો મળવાનો છે તેને ફિગારો માપી રહ્યો છે અને સુસાના નવી હેટ પહેરીને અરીસામાં જોઈને મલકાય છે. પણ પોતાને ફાળવેલો ઓરડો કાઉન્ટના<noinclude>{{સ-મ| |૮૪ | }}</noinclude> 9pikdjr48lm3hyd2mn6bp3k8i3fkne6 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૯ 104 46905 166446 166422 2022-07-31T12:18:44Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|મૅરેજ ઑફ ફિગારો||૮૯}}
</noinclude>જો તું મને પ્રેમ કરશે તો તું કાંઈ પણ માંગીશ તે હું તને આપીશ. તો હવે હું માંગું છું કે તમે મારાં લગ્ન ચેરુબિનો સાથે કરાવી આપો.” પોતાનું નખ્ખોદ જવા બેઠું છે એમ બબડીને કાઉન્ટ બાર્બેરિનાનાં ચેરુબિનો સાથે લગ્ન કરાવી આપે છે, અને એ દરમિયાન સુસાના પિનવાળો પત્ર કાઉન્ટને આપે છે. '''અંક – 4''' {{gap}}બગીચામાં રાતે અંધારામાં ફાનસ લઈને બાર્બેરિના પ્રવેશે છે. કાઉન્ટે સુસાનાને પાછી મોકલેલી પિન પોતે ખોઈ નાંખી છે અને એ શોધવા એ હાંફળીફાંફળી ડાફોળિયાં મારે છે. ત્યારે જ માર્સેલિના સાથે ફિગારો પ્રવેશે છે અને એ બે જણ આગળ બાર્બેરિના બાફી મારે છે. એટલે ફિગારોને સુસાનાના ચારિત્ર્ય ઉપર શંકા જાગે છે, કે એ પોતાને છેતરી તો નથી રહી ને ? ફિગારો એક ઝાડના થડ પાછળ સંતાઈને તાલ જુએ છે. અરસપરસ કપડાં બદલીને એકબીજાના વેશમાં સુસાના અને કાઉન્ટેસ પ્રવેશે છે. સુસાના ફિગારોને અનુલક્ષીને પ્રેમયાચનાનું ગીત ગાય છે પણ સ્વાભાવિક જ ફિગારો એને કાઉન્ટને અનુલક્ષીને ગાયેલું માને છે. તે જ વખતે બાર્બેરિનાને શોધતો ચેરુબિનો પ્રવેશે છે. સુસાનાનાં કપડાંમાં કાઉન્ટેસને સુસાના માની તેની સાથે અડપલાં કરવાની લાલચ એને થાય છે. એ સુસાનાને ચુંબન કરવા પોતાનું મોં નજીક લઈ જાય છે ત્યાં જ ગુસ્સાથી સુસાના ભડકે છે અને એ જ ક્ષણે બગીચામાં પ્રવેશેલો કાઉન્ટ આ દૃશ્ય જોઈ ક્રોધાવેશમાં આવીને ચેરુબિનો પર હાથમાં રહેલું ખોખું ફેંકે છે જે નિશાનચૂકના પરિણામે પાછળ ઝાડ ઓથે સંતાયેલા ફિગારોના હાથમાં પડે છે. સુસાના ભાગીને બગીચા બહાર જતી રહે છે. સુસાનાના વેશમાં એકલી પડેલી કાઉન્ટેસ સાથે કાઉન્ટ અડપલાં કરવા આગળ વધે છે, અને કરે છે. એટલામાં કાઉન્ટેસના વેશમાં સુસાના ફરી પ્રવેશે છે. એટલે ફિગારો થડ પાછળથી નીકળીને પ્રકાશિત થઈને સુસાનાને કહે<noinclude></noinclude> 9wdpsvjidh3cdfo2hbwkmpjaxovx4n9 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૦ 104 46906 166448 166423 2022-07-31T12:20:10Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૯૦||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> છે, “કાઉન્ટેસ ચાલો આપણે કાઉન્ટ અને સુસાનાને ઉઘાડાં પાડીએ !” પછી સુસાના અને કાઉન્ટેસ “કોને ઉઘાડા પાડીશ ?” એમ મોટો અવાજ કાઢે છે એટલે એ બંનેની મૂળ સાચી ઓળખ છતી થાય છે અને કાઉન્ટ તથા ફિગારો ભોંઠા પડી શરમાય છે. ફિગારોનાં લગ્ન કાઉન્ટ સુસાના સાથે કરાવે છે. {{center|'''– અંત –'''
'''પ્રીમિયર શો'''
'''બર્ગ થિયેટર, વિયેના, 1 મે 1786'''}}  {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | સુસાના | – {{gap|2em}} | નૅન્સી સ્ટોરેસ |- | ફિગારો | – {{gap|2em}} | ફ્રાન્ચેસ્કો બેનુચી |- | કાઉન્ટેસ | – {{gap|2em}} | લુઈસા લાસી મોમ્બેલિના |- | કાઉન્ટ | – {{gap|2em}} | સ્ટેફાનો માન્દિની |- | ડૉન બૅઝિલિયો | – {{gap|2em}} | મિકાયેલ કૅલી |- | ડૉન કુર્ઝિયો | – {{gap|2em}} | મિકાયેલ કૅલી |- | માર્સેલિના | – {{gap|2em}} | મારિયા માન્દિની |- | ચેરુબિનો | – {{gap|2em}} | ડોરોટી સાર્દી બુસાની |- |}  :{{gap}}પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો. {{center|'''✤'''}}<noinclude></noinclude> qgorodsdebtw973h3c8df0v65ro2y6q પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૨ 104 46908 166454 166425 2022-08-01T01:59:49Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૯૨||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> ધડાક દઈને બારણું ખોલી એક હાથે રૂમાલથી મોં ઢાંકતો જિયોવાની ઉતાવળે દોડતો બહાર નીકળે છે અને એની સાથે ઝપાઝપી કરતી ડૉના એના નીકળે છે. ઘરમાં શું થયું એ અનુમાનનો વિષય છે. ડોના એના ગુસ્સાથી કાંપે છે. જિયોવાની પોતાનો ચહેરો છુપાવે છે પણ એના આ પુરુષનો ચહેરો ઓખળવા તત્પર છે. આ ધમાચકડી દરમિયાન જ એના મદદ માટે બૂમો પાડે છે તેથી સંતાયેલો લેપોરેલો પ્રકટ થાય છે અને એ જ વખતે શેરીમાંથી દરવાજો ખોલીને હાથમાં નાગી તલવાર પકડીને કમાન્ડન્ટ પ્રવેશે છે. એ જોઈને એના પાછી ઘરમાં ઘૂસી જાય છે અને કમાન્ડન્ટ પોતાની પુત્રી સાથે કુચેષ્ટા કરનાર જિયોવાનીને ડ્યુએલ-તલવારબાજી માટે આહ્વાન આપે છે. તલવારબાજીમાં જિયોવાની કમાન્ડન્ટને કાતિલ ઘાયલ કરે છે. ઔપચારિક દિલગીરી અને લાચારી પ્રગટ કરી જિયોવાની લેપોરેલો સાથે તરત જ બગીચામાંથી બહાર છૂ થઈ જાય છે. {{gap}}એ જ વખતે પોતાના મંગેતર ડૉન ઑતાવિયો સાથે એના ઘરના બારણામાંથી બગીચામાં પ્રવેશે છે, અને પિતાના મૃતદેહ ઉપર ઝૂકી પડીને આક્રંદ કરે છે. ઑતાવિયો એને શાંત રાખવા મથે છે. એના પિતાના ખૂનનો બદલો વાળવાનો નિશ્ચય કરે છે. {{gap}}પછીના દૃશ્યમાં એક વહેલી સવારે જિયોવાની અને લેપોરેલો વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો પોતાના માલિકને કહે છે કે, “તમે મને ધમકાવશો નહિ એ શરતે હું એક વાત કહું?” જિયોવાની શાંત રહેવાનું વચન આપે છે એટલે લેપોરેલો વાત કરે છે, “મારા વહાલા સાહેબ, સાચું કહું તો તમે તદ્દન હરામખોર અને લબાડ છો.” તરત જ જિયોવાનીનો પિત્તો જાય છે, અને વચનભંગ કરીને લેપોરેલોને ગંદી ગાળો ભાંડે છે અને દબડાવે છે, પણ પછી એકદમ ચૂપ થઈ જાય છે ને ઊંચું ડોકું કરી ઊંડા શ્વાસ લઈ આંખમાં આનંદની ચમક સાથે કહે છે, “આટલામાં કોઈક છોકરી હોવી જ જોઈએ કારણ કે મારા નાકને છોકરીની સુગંધ આવે છે !” ભૂતકાળમાં એલ્વિરા<noinclude></noinclude> 9aius7m1v85t903688qrlosmlt9tf6a 166455 166454 2022-08-01T02:00:01Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૯૨||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>ધડાક દઈને બારણું ખોલી એક હાથે રૂમાલથી મોં ઢાંકતો જિયોવાની ઉતાવળે દોડતો બહાર નીકળે છે અને એની સાથે ઝપાઝપી કરતી ડૉના એના નીકળે છે. ઘરમાં શું થયું એ અનુમાનનો વિષય છે. ડોના એના ગુસ્સાથી કાંપે છે. જિયોવાની પોતાનો ચહેરો છુપાવે છે પણ એના આ પુરુષનો ચહેરો ઓખળવા તત્પર છે. આ ધમાચકડી દરમિયાન જ એના મદદ માટે બૂમો પાડે છે તેથી સંતાયેલો લેપોરેલો પ્રકટ થાય છે અને એ જ વખતે શેરીમાંથી દરવાજો ખોલીને હાથમાં નાગી તલવાર પકડીને કમાન્ડન્ટ પ્રવેશે છે. એ જોઈને એના પાછી ઘરમાં ઘૂસી જાય છે અને કમાન્ડન્ટ પોતાની પુત્રી સાથે કુચેષ્ટા કરનાર જિયોવાનીને ડ્યુએલ-તલવારબાજી માટે આહ્વાન આપે છે. તલવારબાજીમાં જિયોવાની કમાન્ડન્ટને કાતિલ ઘાયલ કરે છે. ઔપચારિક દિલગીરી અને લાચારી પ્રગટ કરી જિયોવાની લેપોરેલો સાથે તરત જ બગીચામાંથી બહાર છૂ થઈ જાય છે. {{gap}}એ જ વખતે પોતાના મંગેતર ડૉન ઑતાવિયો સાથે એના ઘરના બારણામાંથી બગીચામાં પ્રવેશે છે, અને પિતાના મૃતદેહ ઉપર ઝૂકી પડીને આક્રંદ કરે છે. ઑતાવિયો એને શાંત રાખવા મથે છે. એના પિતાના ખૂનનો બદલો વાળવાનો નિશ્ચય કરે છે. {{gap}}પછીના દૃશ્યમાં એક વહેલી સવારે જિયોવાની અને લેપોરેલો વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો પોતાના માલિકને કહે છે કે, “તમે મને ધમકાવશો નહિ એ શરતે હું એક વાત કહું?” જિયોવાની શાંત રહેવાનું વચન આપે છે એટલે લેપોરેલો વાત કરે છે, “મારા વહાલા સાહેબ, સાચું કહું તો તમે તદ્દન હરામખોર અને લબાડ છો.” તરત જ જિયોવાનીનો પિત્તો જાય છે, અને વચનભંગ કરીને લેપોરેલોને ગંદી ગાળો ભાંડે છે અને દબડાવે છે, પણ પછી એકદમ ચૂપ થઈ જાય છે ને ઊંચું ડોકું કરી ઊંડા શ્વાસ લઈ આંખમાં આનંદની ચમક સાથે કહે છે, “આટલામાં કોઈક છોકરી હોવી જ જોઈએ કારણ કે મારા નાકને છોકરીની સુગંધ આવે છે !” ભૂતકાળમાં એલ્વિરા<noinclude></noinclude> azf44i0zo8az05e6fcnj5uhdqjbfi93 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૩ 104 46909 166443 166287 2022-07-31T12:11:33Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૩}}
</noinclude> નામની એક છોકરીને પટાવીને જિયોવાનીએ એનું શિયળભંગ કરેલું એ જ આ છોકરી. થોડી જ વારમાં જિયોવાની અને એલ્વિરા ઝાડીમાં સામસામે થાય છે અને એકબીજાની આંખોમાં નજર પરોવે છે. એલ્વિરા તરત જ જિયોવાનીને ઓળખી કાઢે છે કારણ કે જિયોવાનીએ એને ભૂતકાળમાં છેતરી છે. પણ હજારો છોકરીઓ જોડે રંગરેલિયાં મનાવી ચૂકેલા જિયોવાનીને દરેક છોકરી થોડી કંઈ યાદ રહે ? એ નથી ઓળખી શકતો પણ એટલું કળી શકે છે કે કોઈ પ્રેમીએ તરછોડેલી આ એક રૂપાળી પણ બિચારી દુઃખી છોકરી છે. તો એને પટાવી લેવાની તક શું જતી કરાય ? પણ ત્યાં જ એલ્વિરા ઉગ્ર અવાજમાં એને ધમકાવે છે અને કહે છે, “ત્રણ દિવસ મારી જોડે રોમાન્સ કરીને કેમ ભાગી ગયો ?” અને ભૂતકાળનું વિગતવાર બયાન આપવું શરૂ કરે છે. એ બોલતી રહે છે ને જિયોવાની અગત્યના કામનું બહાનું ધરીને છટકીને ભાગી જાય છે તથા પોતાનો હવાલો લેપોરેલોને સોંપતો જાય છે. એટલે એલ્વિરા ઓર ક્રોધે ભરાય છે અને અત્યારે પણ પોતાને પડતી મૂકીને ચાલ્યા જવાથી પોતાને થયેલા આ નવા અપમાનનો બદલો પણ જૂના અપમાનના બદલા ભેગો વાળશે એમ જાહેર કરે છે; અને પછી હીબકાં ભરીને રડવા માંડે છે. લેપોરેલો એને શાંત કરવા મથામણ કરે છે અને જિયોવાનીની હરકતોને ગંભીરતાથી નહિ લેવા સલાહ આપે છે, “મારા માલિકનાં પ્રેમપ્રકરણોમાં તું કાંઈ પહેલી છોકરી નથી, એમ છેલ્લી છોકરી પણ નથી.” પછી પોતાના ખિસ્સામાંથી નાની ચોપડી કાઢીને જિયોવાનીએ કરેલાં લફરાંઓનું કેટલોગ બતાવીને આગળ બોલે છે : “ઇટાલીમાં છસો ચાળીસ, જર્મનીમાં બસો એકત્રીસ, ફ્રાંસમાં સો, તુર્કીમાં એકાણું પણ અહીં સ્પેનમાં તો એક હજાર ને ત્રેતીસ છોકરીઓ જોડે મારા માલિકે લફરાં કર્યાં. એમાં દરેક પ્રકારની છોકરી સામેલ છે – નોકરાણી, શેઠાણી, રાજકુંવરી, રાણી, શિક્ષિકા, આયા, ગાયિકા, નાટકની અભિનેત્રી અને ખેતમજૂરણ. દરેક ઘાટઘૂટની છોકરી<noinclude></noinclude> qgx09oc0jjr9l72ir3rgsxd7r638bxy 166456 166443 2022-08-01T02:02:04Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૩}}
</noinclude>નામની એક છોકરીને પટાવીને જિયોવાનીએ એનું શિયળભંગ કરેલું એ જ આ છોકરી. થોડી જ વારમાં જિયોવાની અને એલ્વિરા ઝાડીમાં સામસામે થાય છે અને એકબીજાની આંખોમાં નજર પરોવે છે. એલ્વિરા તરત જ જિયોવાનીને ઓળખી કાઢે છે કારણ કે જિયોવાનીએ એને ભૂતકાળમાં છેતરી છે. પણ હજારો છોકરીઓ જોડે રંગરેલિયાં મનાવી ચૂકેલા જિયોવાનીને દરેક છોકરી થોડી કંઈ યાદ રહે ? એ નથી ઓળખી શકતો પણ એટલું કળી શકે છે કે કોઈ પ્રેમીએ તરછોડેલી આ એક રૂપાળી પણ બિચારી દુઃખી છોકરી છે. તો એને પટાવી લેવાની તક શું જતી કરાય ? પણ ત્યાં જ એલ્વિરા ઉગ્ર અવાજમાં એને ધમકાવે છે અને કહે છે, “ત્રણ દિવસ મારી જોડે રોમાન્સ કરીને કેમ ભાગી ગયો ?” અને ભૂતકાળનું વિગતવાર બયાન આપવું શરૂ કરે છે. એ બોલતી રહે છે ને જિયોવાની અગત્યના કામનું બહાનું ધરીને છટકીને ભાગી જાય છે તથા પોતાનો હવાલો લેપોરેલોને સોંપતો જાય છે. એટલે એલ્વિરા ઓર ક્રોધે ભરાય છે અને અત્યારે પણ પોતાને પડતી મૂકીને ચાલ્યા જવાથી પોતાને થયેલા આ નવા અપમાનનો બદલો પણ જૂના અપમાનના બદલા ભેગો વાળશે એમ જાહેર કરે છે; અને પછી હીબકાં ભરીને રડવા માંડે છે. લેપોરેલો એને શાંત કરવા મથામણ કરે છે અને જિયોવાનીની હરકતોને ગંભીરતાથી નહિ લેવા સલાહ આપે છે, “મારા માલિકનાં પ્રેમપ્રકરણોમાં તું કાંઈ પહેલી છોકરી નથી, એમ છેલ્લી છોકરી પણ નથી.” પછી પોતાના ખિસ્સામાંથી નાની ચોપડી કાઢીને જિયોવાનીએ કરેલાં લફરાંઓનું કેટલોગ બતાવીને આગળ બોલે છે : “ઇટાલીમાં છસો ચાળીસ, જર્મનીમાં બસો એકત્રીસ, ફ્રાંસમાં સો, તુર્કીમાં એકાણું પણ અહીં સ્પેનમાં તો એક હજાર ને ત્રેતીસ છોકરીઓ જોડે મારા માલિકે લફરાં કર્યાં. એમાં દરેક પ્રકારની છોકરી સામેલ છે – નોકરાણી, શેઠાણી, રાજકુંવરી, રાણી, શિક્ષિકા, આયા, ગાયિકા, નાટકની અભિનેત્રી અને ખેતમજૂરણ. દરેક ઘાટઘૂટની છોકરી<noinclude></noinclude> 5ybx7458d7me5ig3qa8s4ga6cutl5iu પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૪ 104 46910 166444 166288 2022-07-31T12:15:18Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૯૪||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> માલિકને પસંદ છે – જાડી, અદોદળી, પાતળી, ઊંચી. પણ શિયાળામાં પાતળી પસંદ કરે છે અને ઉનાળામાં જાડી. વળી બાર વરસની છોકરીથી માંડીને બ્યાસી વરસની ડોસીને પણ એણે છોડી નથી. નાનકડી કુમારિકાથી માંડીને અનુભવી પીઢ મહિલાઓ સુધીની વિશાળ શ્રેણી જિયોવાનીની લપેટમાં ફસાઈ ચૂકી છે. ચામડીના હરેક રંગો પસંદ છે; ગોરો, ગુલાબી કે ઘઉંવર્ણ.” {{gap}} પોતાના માલિકની મર્દાનગીની જાહેરાત પૂરી કરીને તરત જ લેપોરેલો છૂ થઈ જાય છે. પોતાને ફરીથી તરછોડીને નોકરને હવાલે કરતા જિયોવાની પર ફિટકાર વરસાવીને એલ્વિરા બદલો વાળવાનો મનસૂબો પાકો કરે છે. {{gap}} પછીના દૃશ્યમાં ગામડામાં એક લગ્નપ્રસંગની મિજબાની અને ઉજાણી અને નાચગાન દેખાય છે. ગ્રામસુંદરી ઝર્લિનાનાં લગ્ન એક ખડતલ ગામડિયા માસેતો સાથે આવતી કાલે થવાનાં છે. ત્યાં જ જિયોવાની અને લેપોરેલો આવી પહોંચે છે. વિશાળ સંખ્યામાં રૂપસુંદરીઓ જોઈને જિયોવાની પ્રફુલ્લિત થઈ જાય છે. મારેતો અને ઝર્લિના સાથે એની ઓળખાણ થાય છે. મારેતો મૂરખ છે પણ ઝર્લિના ખૂબ ચાલાક અને જન્મજાત નખરાંબાજ છે. પરસ્પર કાંઈ પણ સ્પષ્ટતા કર્યા વિના જ જિયોવાની અને ઝર્લિના વચ્ચે એક મૂંગી સમજણ સ્થપાય છે. જિયોવાની માસતોને સમગ્ર ગ્રામજનો સહિત પોતાના મહેલમાં ચૉકલેટ અને કૉફીનું આમંત્રણ આપે છે; પણ ઝર્લિના ભલે અહીં પોતાની સુરક્ષા હેઠળ રહે એમ કહે છે તેથી મારેતો ગિન્નાય છે. લેપોરેલો માસેતોને ખાતરી આપે છે કે જિયોવાની ઝર્લિનાની ખૂબ સારી {{SIC|સંભાર|સંભાળ}} લેશે; જિયોવાની તો લશ્કરનો સૈનિક છે. જિયોવાની પોતાને કેડે બાંધેલી તલવારની મૂઠ પર પંજો મૂકી સત્તાનો રોફ બતાવી મારેતોને સાનમાં ધમકી આપે છે કે સત્તા આગળ શાણપણ નકામું છે. નિરાશ મારેતો દર્દભર્યું ગીત ગાઈને પોતાના આમંત્રિત ગ્રામજનોને લઈને લેપોરેલો સાથે નીકળી પડે છે.<noinclude></noinclude> mm97pkb3bnghqvav4al9tkd2fdpbjvd 166457 166444 2022-08-01T02:04:48Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૯૪||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>માલિકને પસંદ છે – જાડી, અદોદળી, પાતળી, ઊંચી. પણ શિયાળામાં પાતળી પસંદ કરે છે અને ઉનાળામાં જાડી. વળી બાર વરસની છોકરીથી માંડીને બ્યાસી વરસની ડોસીને પણ એણે છોડી નથી. નાનકડી કુમારિકાથી માંડીને અનુભવી પીઢ મહિલાઓ સુધીની વિશાળ શ્રેણી જિયોવાનીની લપેટમાં ફસાઈ ચૂકી છે. ચામડીના હરેક રંગો પસંદ છે; ગોરો, ગુલાબી કે ઘઉંવર્ણ.” {{gap}} પોતાના માલિકની મર્દાનગીની જાહેરાત પૂરી કરીને તરત જ લેપોરેલો છૂ થઈ જાય છે. પોતાને ફરીથી તરછોડીને નોકરને હવાલે કરતા જિયોવાની પર ફિટકાર વરસાવીને એલ્વિરા બદલો વાળવાનો મનસૂબો પાકો કરે છે. {{gap}} પછીના દૃશ્યમાં ગામડામાં એક લગ્નપ્રસંગની મિજબાની અને ઉજાણી અને નાચગાન દેખાય છે. ગ્રામસુંદરી ઝર્લિનાનાં લગ્ન એક ખડતલ ગામડિયા માસેતો સાથે આવતી કાલે થવાનાં છે. ત્યાં જ જિયોવાની અને લેપોરેલો આવી પહોંચે છે. વિશાળ સંખ્યામાં રૂપસુંદરીઓ જોઈને જિયોવાની પ્રફુલ્લિત થઈ જાય છે. મારેતો અને ઝર્લિના સાથે એની ઓળખાણ થાય છે. મારેતો મૂરખ છે પણ ઝર્લિના ખૂબ ચાલાક અને જન્મજાત નખરાંબાજ છે. પરસ્પર કાંઈ પણ સ્પષ્ટતા કર્યા વિના જ જિયોવાની અને ઝર્લિના વચ્ચે એક મૂંગી સમજણ સ્થપાય છે. જિયોવાની માસેતોને સમગ્ર ગ્રામજનો સહિત પોતાના મહેલમાં ચૉકલેટ અને કૉફીનું આમંત્રણ આપે છે; પણ ઝર્લિના ભલે અહીં પોતાની સુરક્ષા હેઠળ રહે એમ કહે છે તેથી મારેતો ગિન્નાય છે. લેપોરેલો માસેતોને ખાતરી આપે છે કે જિયોવાની ઝર્લિનાની ખૂબ સારી {{SIC|સંભાર|સંભાળ}} લેશે; જિયોવાની તો લશ્કરનો સૈનિક છે. જિયોવાની પોતાને કેડે બાંધેલી તલવારની મૂઠ પર પંજો મૂકી સત્તાનો રોફ બતાવી મારેતોને સાનમાં ધમકી આપે છે કે સત્તા આગળ શાણપણ નકામું છે. નિરાશ મારેતો દર્દભર્યું ગીત ગાઈને પોતાના આમંત્રિત ગ્રામજનોને લઈને લેપોરેલો સાથે નીકળી પડે છે. {{nop}}<noinclude></noinclude> 2r1i8uxziq2rm5ocdnokryuj8r6tmzp પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૫ 104 46911 166445 166289 2022-07-31T12:17:40Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૫}}
</noinclude> {{gap}}એકલો પડતાં જ જિયોવાની ઝર્લિનાને વળગે છે: “તારા જેવી સુંદર છોકરી ગમાર રોંચાને કેવી રીતે પરણી શકે ? તું તો રૂપ રૂપનો અંબાર છે. જો, હું કેટલો દેખાવડો છું ! આજે રાત પડે એ પહેલાં હું તારી સાથે લગ્ન કરવાનું તને વચન આપું છું.” ત્યાં જ અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને જોઈને ચોંકી જાય છે. એ “ઓ બદમાશ, લફંગા” એવી ચીસો પાડે છે અને કહે છે : “આ નિર્દોષ છોકરીને હું તારી ચુંગાલમાંથી બચાવીને જ જંપીશ.” જિયોવાની હાથમાં આવેલી ઝર્લિનાને જતી કરવા માંગતો નથી. ઝર્લિનાને એ કહે છે કે “આ એલ્વિરા તો પાગલ છે.” પણ ઝર્લિનાને જિયોવાનીથી છોડાવીને લઈ જવામાં એલ્વિરા સફળ થાય છે. {{gap}}એકલો પડેલો જિયોવાની પોતાના નસીબને કૂટતો હોય છે ત્યાં જ એના પોતાના મંગેતર ઓતાવિયો સાથે પ્રવેશે છે. એ બંને હજી પિતાના ખૂનીને પકડીને બદલો લેવાની યોજનાઓ ચર્ચા રહ્યા છે. એના બોલે છે, “પિતાના ખૂનીને હું છોડવાની નથી, પણ રૂમાલ ઢાંકી રાખીને એણે પોતાનો ચહેરો બતાવ્યો નહિ તથા પિતા જોડે એણે તલવારબાજી કરી ત્યારે ડરીને હું ઘરમાં ભાગી આવેલી એટલે એ યુવાન કોણ હતો તે કેવી રીતે ખબર પડશે ?” ડૉન જિયોવાની વિનયપૂર્વક પોતાની ઓળખાણ આ યુગલને આપે છે તથા મરનારના ખૂનીને શોધી કાઢવામાં બનતી મદદ કરવાની પૂરી ખાતરી આપે છે. પણ એ જ વખતે એલ્વિરા પાછી પ્રવેશે છે અને ચીસાચીસ કરી મૂકી એનાને જિયોવાનીથી દૂર રહેવા ચેતવણી આપે છે, અને પછી ફરીથી જતી રહે છે. જિયોવાની એનાને અને ઑતાવિયોને કહે છે કે એલ્વિરાનું તો ચસકી ગયું છે. પછી ચિંતાતુર થયા હોવાનો ડોળ કરી એને શોધીને એની સારવાર કરવાનું બહાનું બતાવીને ગાયબ થઈ જાય છે. એ જ વખતે એનાના પગ અચાનક ઢીલા પડી જાય છે અને પોતે ઑતાવિયો પર ઢળી પડે છે. પછી હોશમાં આવીને બોલે છે : “હવે મેં આ માણસને ઓળખ્યો, એ જ પિતાનો ખૂની છે. એ કાળરાત્રીએ હું મારા રૂમમાં એકલી હતી<noinclude></noinclude> cmyrckvgrnbl02jyyf1aafubgwgtruy 166458 166445 2022-08-01T02:06:55Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૫}}
</noinclude> {{gap}}એકલો પડતાં જ જિયોવાની ઝર્લિનાને વળગે છે: “તારા જેવી સુંદર છોકરી ગમાર રોંચાને કેવી રીતે પરણી શકે ? તું તો રૂપ રૂપનો અંબાર છે. જો, હું કેટલો દેખાવડો છું ! આજે રાત પડે એ પહેલાં હું તારી સાથે લગ્ન કરવાનું તને વચન આપું છું.” ત્યાં જ અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને જોઈને ચોંકી જાય છે. એ “ઓ બદમાશ, લફંગા” એવી ચીસો પાડે છે અને કહે છે : “આ નિર્દોષ છોકરીને હું તારી ચુંગાલમાંથી બચાવીને જ જંપીશ.” જિયોવાની હાથમાં આવેલી ઝર્લિનાને જતી કરવા માંગતો નથી. ઝર્લિનાને એ કહે છે કે “આ એલ્વિરા તો પાગલ છે.” પણ ઝર્લિનાને જિયોવાનીથી છોડાવીને લઈ જવામાં એલ્વિરા સફળ થાય છે. {{gap}}એકલો પડેલો જિયોવાની પોતાના નસીબને કૂટતો હોય છે ત્યાં જ એના પોતાના મંગેતર ઓતાવિયો સાથે પ્રવેશે છે. એ બંને હજી પિતાના ખૂનીને પકડીને બદલો લેવાની યોજનાઓ ચર્ચા રહ્યા છે. એના બોલે છે, “પિતાના ખૂનીને હું છોડવાની નથી, પણ રૂમાલ ઢાંકી રાખીને એણે પોતાનો ચહેરો બતાવ્યો નહિ તથા પિતા જોડે એણે તલવારબાજી કરી ત્યારે ડરીને હું ઘરમાં ભાગી આવેલી એટલે એ યુવાન કોણ હતો તે કેવી રીતે ખબર પડશે ?” ડૉન જિયોવાની વિનયપૂર્વક પોતાની ઓળખાણ આ યુગલને આપે છે તથા મરનારના ખૂનીને શોધી કાઢવામાં બનતી મદદ કરવાની પૂરી ખાતરી આપે છે. પણ એ જ વખતે એલ્વિરા પાછી પ્રવેશે છે અને ચીસાચીસ કરી મૂકી એનાને જિયોવાનીથી દૂર રહેવા ચેતવણી આપે છે, અને પછી ફરીથી જતી રહે છે. જિયોવાની એનાને અને ઑતાવિયોને કહે છે કે એલ્વિરાનું તો ચસકી ગયું છે. પછી ચિંતાતુર થયા હોવાનો ડોળ કરી એને શોધીને એની સારવાર કરવાનું બહાનું બતાવીને ગાયબ થઈ જાય છે. એ જ વખતે એનાના પગ અચાનક ઢીલા પડી જાય છે અને પોતે ઑતાવિયો પર ઢળી પડે છે. પછી હોશમાં આવીને બોલે છે : “હવે મેં આ માણસને ઓળખ્યો, એ જ પિતાનો ખૂની છે. એ કાળરાત્રીએ હું મારા રૂમમાં એકલી હતી<noinclude></noinclude> 8lajg0wkthw6r1opbnm6fz9bsn9yy05 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૬ 104 46912 166447 166290 2022-07-31T12:20:02Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૯૬||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> ત્યારે પાછળથી આવીને મને એ જ વળગેલો. પહેલાં તો હું સમજી કે એ તું હતો, પણ પછી અજાણી ગંધ અને સ્પર્શથી હું ચોંકી ગઈ અને મેં બુમરાણ મચાવી ત્યાં જ એ બારણું ખોલીને બગીચામાં ભાગ્યો. ઘરમાં ને બહાર અંધારું હતું અને વધારામાં એણે મોં પર રૂમાલ ઢાંક્યો એટલે એ વખતે એનો ચહેરો ધ્યાનથી જોઈ શકી નહિ. અને અચાનક પિતાજી આવતાં હું પાછી ઘરમાં ભરાઈ ગઈ.” એના અને ઑતાવિયો - ચાલ્યાં જાય છે. {{gap}}પછી લેપોરેલો અને જિયોવાની પ્રવેશે છે. લેપોરેલો કહે છે : “મેં ગામડિયાઓની જમાતને પુષ્કળ દારૂ પાયો. બધા ઢીંચીને મસ્ત બન્યા ત્યાં જ એલ્વિરા ઝર્લિના સાથે ત્યાં આવી અને તમને મોટેથી ગાળો ભાંડવી શરૂ કરી. માંડ માંડ એલ્વિરાને મેં ઘરની બહાર કાઢી અને પછી અંદરથી બારણું બંધ કર્યું.” {{gap}}એ પછીના દૃશ્યમાં બગીચો દેખાય છે. એમાં માસેતો અને ઝર્લિનાના લગ્નની મિજબાનીમાં ગ્રામજનો મહાલતા નજરે પડે છે. લગ્નની આગલી જ સાંજે ફ્લર્ટ કરવા બદલ ઝર્લિનાને માસતો ઠપકારે છે. ઝર્લિના જવાબ આપે છે : “એ રૂપાળા જુવાને મારાં વખાણ કર્યા એટલે હું પીગળી. બાકી હું તો નિર્દોષ છું, કારણ કે આખરે એનાથી છૂટીને જ જંપી. તને ગુસ્સો ચઢ્યો હોય તો તું મને માર. હું તારા મુક્કા સહન કરીશ.” ભલોભોળો માસેતો એને હસીને માફ કરે છે. ત્યાં જ લેપોરેલોને લઈને જિયોવાની આવે છે અને માસેતો સાથે સૌજન્યપૂર્વક વાતો શરૂ કરે છે. એટલામાં ઑતાવિયો, એના અને એલ્વિરા ચહેરા પર મહોરાં પહેરીને આવે છે. એલ્વિરા તરત જ ઝર્લિનાને ઓળખી જાય છે અને ઇશારાથી જિયોવાનીના નવા શિકાર તરીકે ઝર્લિનાનું ઑતાવિયો અને એનાને સૂચન કરે છે. લેપોરેલો માસેતોને પોતાની સાથે પરાણે યુગલનૃત્ય કરાવે છે એ જ વખતે તક ઝડપીને જિયોવાની ઝર્લિનાને લઈને અંદરના ઓરડામાં ઘૂસી જાય છે. થોડી જ વારમાં અંદરથી મદદ-બચાવ માટેની<noinclude></noinclude> 4bwkmff7brf963e4itd67d42r24j89b 166459 166447 2022-08-01T02:09:00Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૯૬||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>ત્યારે પાછળથી આવીને મને એ જ વળગેલો. પહેલાં તો હું સમજી કે એ તું હતો, પણ પછી અજાણી ગંધ અને સ્પર્શથી હું ચોંકી ગઈ અને મેં બુમરાણ મચાવી ત્યાં જ એ બારણું ખોલીને બગીચામાં ભાગ્યો. ઘરમાં ને બહાર અંધારું હતું અને વધારામાં એણે મોં પર રૂમાલ ઢાંક્યો એટલે એ વખતે એનો ચહેરો ધ્યાનથી જોઈ શકી નહિ. અને અચાનક પિતાજી આવતાં હું પાછી ઘરમાં ભરાઈ ગઈ.” એના અને ઑતાવિયો - ચાલ્યાં જાય છે. {{gap}}પછી લેપોરેલો અને જિયોવાની પ્રવેશે છે. લેપોરેલો કહે છે : “મેં ગામડિયાઓની જમાતને પુષ્કળ દારૂ પાયો. બધા ઢીંચીને મસ્ત બન્યા ત્યાં જ એલ્વિરા ઝર્લિના સાથે ત્યાં આવી અને તમને મોટેથી ગાળો ભાંડવી શરૂ કરી. માંડ માંડ એલ્વિરાને મેં ઘરની બહાર કાઢી અને પછી અંદરથી બારણું બંધ કર્યું.” {{gap}}એ પછીના દૃશ્યમાં બગીચો દેખાય છે. એમાં માસેતો અને ઝર્લિનાના લગ્નની મિજબાનીમાં ગ્રામજનો મહાલતા નજરે પડે છે. લગ્નની આગલી જ સાંજે ફ્લર્ટ કરવા બદલ ઝર્લિનાને માસેતો ઠપકારે છે. ઝર્લિના જવાબ આપે છે : “એ રૂપાળા જુવાને મારાં વખાણ કર્યા એટલે હું પીગળી. બાકી હું તો નિર્દોષ છું, કારણ કે આખરે એનાથી છૂટીને જ જંપી. તને ગુસ્સો ચઢ્યો હોય તો તું મને માર. હું તારા મુક્કા સહન કરીશ.” ભલોભોળો માસેતો એને હસીને માફ કરે છે. ત્યાં જ લેપોરેલોને લઈને જિયોવાની આવે છે અને માસેતો સાથે સૌજન્યપૂર્વક વાતો શરૂ કરે છે. એટલામાં ઑતાવિયો, એના અને એલ્વિરા ચહેરા પર મહોરાં પહેરીને આવે છે. એલ્વિરા તરત જ ઝર્લિનાને ઓળખી જાય છે અને ઇશારાથી જિયોવાનીના નવા શિકાર તરીકે ઝર્લિનાનું ઑતાવિયો અને એનાને સૂચન કરે છે. લેપોરેલો માસેતોને પોતાની સાથે પરાણે યુગલનૃત્ય કરાવે છે એ જ વખતે તક ઝડપીને જિયોવાની ઝર્લિનાને લઈને અંદરના ઓરડામાં ઘૂસી જાય છે. થોડી જ વારમાં અંદરથી મદદ-બચાવ માટેની<noinclude></noinclude> p5a8wowska3z335kn2u0g24pfdk504h પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૭ 104 46913 166452 166291 2022-07-31T12:22:38Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૭}}
</noinclude> ચિચિયારીઓ સંભળાય છે. એના, ઑતાવિયો, એલ્વિરા અને માતા ભેગાં મળીને એ ઓરડાનું બારણું તોડી નાખે છે. જિયોવાની લેપોરેલોનો હાથ પકડીને અંદરથી બહાર ખેંચી લાવે છે અને લેપોરેલોને ગુસ્સાથી ઠપકો આપવાનો ઢોંગ કરે છે; તલવારના ગોદા પણ મારે છે. “ઝર્લિના સાથે કુકર્મ કરવાની ગુસ્તાખી લેપોરેલોએ કરી” એમ જિયોવાની પેલા ચારેને સમજાવવાની કોશિશ કરે છે પણ ત્યાં તો એના, ઑતાવિયો અને એલ્વિરા મહોરાં ઉતારીને માસેતો સાથે મળીને એકીઅવાજે બોલે છે, “દુષ્ટ જિયોવાની, લંપટ, ઠગ તરીકે અમે તને ઓળખી કાઢ્યો છે.” પણ હાથમાં નાગી તલવારરૂપી ધમકી બતાવી જિયોવાની ભાગી છૂટે છે. '''અંક – 2''' {{gap}}કોઈ શેરીમાં લેપોરેલો અને જિયોવાની વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો કહે છે, “તમારી નોકરીમાં મારે ભોંઠપ અને શરમ અનુભવવી પડે છે. તમારા જેવા બદમાશ માલિકને ફરી એક વાર તિલાંજલિ આપવાનું મેં નક્કી કર્યું છે.” પણ લેપોરેલોના હાથમાં નાણાંની થેલી મૂકીને જિયોવાની એની બોલતી બંધ કરે છે. છતાં લેપોરેલો કહે છે, “પણ છોકરીઓનો કેડો તો તમારે મૂકવો જ પડશે.” જિયોવાની કહે છે, “અશક્ય ! ખાધાપીધા વગર ચાલે, શ્વાસ લીધા વગર ચાલે, પણ છોકરીઓ વિના તો એક ક્ષણ પણ કેવી રીતે ચાલે ? એક પ્રેમાળ હૃદય કોઈ પણ સુંદરીની ઉપેક્ષા કેવી રીતે કરી શકે? જો, એલ્વિરાની નવી નોકરાણી ખૂબ રૂપાળી છે અને આજે સાંજે મારે એની સાથે નસીબ અજમાવવું છે. પણ ક્યાં એ બિચારી ગરીબ છોકરી, ને ક્યાં હું? એટલે ચાલ, આપણે અરસપરસ કપડાં બદલી લઈએ, જેથી હું એક ગરીબ નોકર દેખાઉં!” જિયોવાની અને લેપોરેલો પોતપોતાનાં કપડાં ઉતારી લે છે અને એકબીજાનાં કપડાં પહેલી લે છે. {{gap}}પછીના દૃશ્યમાં એ બંને એકબીજાના વેશમાં એલ્વિરાના ઘર નીચે શેરીમાં ઊભા છે. સાચો જિયોવાની એલ્વિરાને સંબોધીને પ્રેમગીત<noinclude></noinclude> 0ukgl7ivdmv6871e2areixy3iw13t04 166460 166452 2022-08-01T02:10:49Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૭}}
</noinclude> ચિચિયારીઓ સંભળાય છે. એના, ઑતાવિયો, એલ્વિરા અને માસેતો ભેગાં મળીને એ ઓરડાનું બારણું તોડી નાખે છે. જિયોવાની લેપોરેલોનો હાથ પકડીને અંદરથી બહાર ખેંચી લાવે છે અને લેપોરેલોને ગુસ્સાથી ઠપકો આપવાનો ઢોંગ કરે છે; તલવારના ગોદા પણ મારે છે. “ઝર્લિના સાથે કુકર્મ કરવાની ગુસ્તાખી લેપોરેલોએ કરી” એમ જિયોવાની પેલા ચારેને સમજાવવાની કોશિશ કરે છે પણ ત્યાં તો એના, ઑતાવિયો અને એલ્વિરા મહોરાં ઉતારીને માસેતો સાથે મળીને એકીઅવાજે બોલે છે, “દુષ્ટ જિયોવાની, લંપટ, ઠગ તરીકે અમે તને ઓળખી કાઢ્યો છે.” પણ હાથમાં નાગી તલવારરૂપી ધમકી બતાવી જિયોવાની ભાગી છૂટે છે. '''અંક – 2''' {{gap}}કોઈ શેરીમાં લેપોરેલો અને જિયોવાની વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો કહે છે, “તમારી નોકરીમાં મારે ભોંઠપ અને શરમ અનુભવવી પડે છે. તમારા જેવા બદમાશ માલિકને ફરી એક વાર તિલાંજલિ આપવાનું મેં નક્કી કર્યું છે.” પણ લેપોરેલોના હાથમાં નાણાંની થેલી મૂકીને જિયોવાની એની બોલતી બંધ કરે છે. છતાં લેપોરેલો કહે છે, “પણ છોકરીઓનો કેડો તો તમારે મૂકવો જ પડશે.” જિયોવાની કહે છે, “અશક્ય ! ખાધાપીધા વગર ચાલે, શ્વાસ લીધા વગર ચાલે, પણ છોકરીઓ વિના તો એક ક્ષણ પણ કેવી રીતે ચાલે ? એક પ્રેમાળ હૃદય કોઈ પણ સુંદરીની ઉપેક્ષા કેવી રીતે કરી શકે? જો, એલ્વિરાની નવી નોકરાણી ખૂબ રૂપાળી છે અને આજે સાંજે મારે એની સાથે નસીબ અજમાવવું છે. પણ ક્યાં એ બિચારી ગરીબ છોકરી, ને ક્યાં હું? એટલે ચાલ, આપણે અરસપરસ કપડાં બદલી લઈએ, જેથી હું એક ગરીબ નોકર દેખાઉં!” જિયોવાની અને લેપોરેલો પોતપોતાનાં કપડાં ઉતારી લે છે અને એકબીજાનાં કપડાં પહેલી લે છે. {{gap}}પછીના દૃશ્યમાં એ બંને એકબીજાના વેશમાં એલ્વિરાના ઘર નીચે શેરીમાં ઊભા છે. સાચો જિયોવાની એલ્વિરાને સંબોધીને પ્રેમગીત<noinclude></noinclude> rnyneec0cnvv87sf9hysj0x0e0nsfs3 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૮ 104 46914 166461 166292 2022-08-01T02:14:08Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૯૮||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> ગાય છે એટલે પોતે જાણે ગઈગુજરી ભૂલી ગઈ છે એવો સ્વાંગ રચીને, પણ હકીકતમાં મેથીપાક ચખાડવા લેપોરેલોને જિયોવાની માની લઈને એની સાથે નીકળી પડીને સ્ટેજ બહાર જાય છે. સાચો જિયોવાની નોકરાણી માટે ગીત ગાય છે. નોકરાણી બારીમાં ડોકાય છે ત્યાં જ મસેતો અને બીજા ગ્રામજનો હાથમાં બંદૂકો અને પિસ્તોલો લઈને આવીને જિયોવાનીને ઘેરી વળે છે. પણ લુચ્ચો જિયોવાની પોતાની મજબૂરીનો આલાપ ગાય છે : “મારો માલિક લફંગો મને કેવી કઢંગી સ્થિતિમાં મૂકે છે ! એ સાલા લંપટથી હું ત્રાસી ગયો છું. ચાલો, એને શોધવામાં હું તમારી મદદ કરું. એને સજા થવી જ જોઈએ.” પછી જિયોવાની ‘જિયોવાની’એ પહેરેલાં કપડાંનું બયાન આપે છે. એટલે ગ્રામજનો એને પકડવા નીકળી પડે છે. એકલા પડેલા માસેતો સાથે વાતે વળગીને જિયોવાની ચાલાકીથી માસેતોના હાથમાંથી બંદૂક પડાવી લઈ એનાથી ગોદા મારી એને અધમૂઓ કરે છે અને એને કણસતો મૂકી ભાગી છૂટે છે. મારેતોની ચીસો સાંભળી ઝર્લિના આવી પહોંચે છે અને સાંત્વન આપે છે. '''અંક – ૩''' {{gap}}આ દૃશ્ય ડૉના એનાના ઘરના ચોકમાં ઊઘડે છે. બહારથી જિયોવાનીના વેશમાં લેપોરેલોને લઈને એલ્વિરા પ્રવેશે છે. લેપોરેલો ભાગવા માટે બારણું શોધતો હોય છે ત્યાં જ બહારથી ઑતાવિયો અને એના શોકગ્રસ્ત હાલતમાં પ્રવેશે છે; અને લેપોરેલો એ બારણેથી છકટવા જાય છે ત્યાં જ બહારથી પ્રવેશી રહેલાં માસેતો અને ઝર્લિના એને પકડીને એની પર તૂટી પડે છે. જિયોવાનીનો સ્વાંગ ઉતારી લેપોરેલો કરગરે છે : “મારા માલિકની સજા મને શા માટે કરો છો ? એણે તો મને પણ છેતર્યો છે... અને એ ભાગી છૂટે છે. {{gap}}હવે બધાને ખાતરી થઈ ચૂકી છે કે એનાના પિતા કમાન્ડન્ટનો ખૂની બીજો કોઈ નહિ, પણ જિયાવાની જ છે. એની સામે ફરિયાદ નોંધાવવા ઑતાવિયો નીકળી પડે છે. એ ઘણું વિચિત્ર લાગે છે કારણ<noinclude></noinclude> tvudajrhrpcj5dzh1wl6aerho1fz6c9 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૯ 104 46915 166462 166293 2022-08-01T02:17:11Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૯}}
</noinclude>કે એ જમાનામાં ઉચ્ચ કુળવાન પુરુષો પોલીસ કે કાયદાને આશરે જવાને બદલે તલવારને ઝાટકે જાતે ફેંસલો કરવામાં જ મર્દાનગી સમજતા. '''અંક – 4''' {{gap}}કબ્રસ્તાનમાં પરોઢ થઈ છે. એક નજીકની કબર પર તાજેતરમાં જ કમાન્ડન્ટના ઘોડેસવાર પૂતળાની સ્થાપના કરી છે. અચાનક કમ્પાઉન્ડવૉલ પરથી ઠેકડો મારીને જિયોવાની હાંફળોફાંફળો આવે છે. કમાન્ડન્ટના પૂતળાની બાજુમાં જ લેપોરેલોને બેઠેલો જોઈને એ ગઈ રાતની પોતાની શૌર્યકથા કહે છે: “રાતે મેં એક સુંદર છોકરી પટાવી. એ તારી માશૂકા નીકળી પણ એણે તો મને કામક્રીડા પૂરી થઈ પછી ડૉન જિયોવાની તરીકે ઓળખ્યો. એટલે એણે ગભરાઈને ચીસો પાડવા માંડી. સાંભળીને લોકોનું ટોળું ભેગું થયું, એટલે જાન બચાવવા અંધારામાં હું ભાગ્યો અને અહીં આવીને સંતાયો.” લેપોરેલો ડઘાઈને જોઈ રહે છે. ત્યાં જ કમાન્ડન્ટનું પૂતળું પડછંદ ઘોઘરા અવાજમાં બોલી ઊઠે છે : “સાંભળ, સવાર પડતા પહેલાં તારું હાસ્ય ખતમ થઈ જશે!” અચાનક ઓબોઝ, ક્લેરિનેટ્સ, બાસૂન્સ, બાસ સ્ટ્રીમ્સ અને ત્રણ ટ્રોમ્બોન્સ ગાજી ઊઠીને ઑપેરાનું વાતાવરણ પહેલી વાર ભારેખમ ગંભીર કરી મૂકે છે. જિયોવાની ચોંકીને કહે છે કે, “કોણ બોલ્યું ?” એ દીવાલ પાછળ કોઈ સંતાઈને બોલ્યું હોય એની તપાસ કરવા આંટો મારી આવે છે. પણ ત્યાં તો કોઈ જ નથી. પછી પૂતળા નીચે કોતરેલા શબ્દો પર બંનેની નજર પડે છે. લેપોરેલો મોટેથી વાંચે છે : “જે દુષ્ટાત્માએ મારી કતલ કરી છે એનું વેર વાળવા માટે હું અહીં પ્રતીક્ષા કરું છું.” વાંચીને લેપોરેલો ગભરાઈ જાય છે પણ પોતાના ઉપર મુસ્તાક જિયોવાની પોતાને ત્યાં સાંજે ડિનર માટે આવવા પૂતળાને આમંત્રણ આપે છે. લેપોરેલો ચેતવે છે, “માલિક, રહેવા દો, આ તો સ્વર્ગમાંથી તમને ચેતવણી મોકલાવી લાગે છે.” અહંકારના નશામાં જિયોવાની કહે છે, “સ્વર્ગ જો મને ચેતવવા માંગતું હોય તો એણે મને બરાબર સમજાવવાની દરકાર કરીને વધુ સ્પષ્ટ શબ્દોમાં બોલવું જોઈશે; બોલ<noinclude></noinclude> nwcr76q8b2mk5pdc1rqqhxv71fvukxl પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૮ 104 46945 166449 2022-07-31T12:21:28Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૦૮||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>મોત્સાર્ટ અને બીથોવન ૧૦૮ હોવાથી મોત્સાર્ટને ખાસ આકર્ષક લાગેલી. બીથોવનનો પણ આ પ્રિય ઑપેરા છે. લૉરેન્ઝો દિ પોન્નીના લિબ્રેતોવાળા મોત્સાર્ટના બીજા કૉમિક ઑપેરા બીથોવનને કદી ગમેલા નહિ. ગથે ‘ઝુબેરફ્લોટ'થી એટલો પ્રભાવિત થયેલો કે એણે એના અનુસંધાનમાં નવા ઑપેરાનો લિબ્રેતો લખવો શરૂ કરેલો, પણ એ અધૂરો રહ્યો. પાત્રો : સારાસ્ત્રો તામિનો stories of the cit અવાજ ja રાતરાણી પામિના ત્રણ છોકરડા ત્રણ સ્ત્રીઓ TOP પાપાજિનો પાપાજિના મોનોસ્ટાટોસ અંક . <- 1 <style સૂર્યનો પુરોહિત એક પરદેશી રાજકુંવર રાતરાણીની પુત્રી એક પારધી એક છોકરી એક મૂર એક સર્પના ડંખથી મૂચ્છિત રાજકુંવર તામિનોને ત્રણ સ્ત્રીઓ સારવાર કરીને બચાવે છે, અને સર્પને મારી નાખે છે. તામિનો ભાનમાં આવે છે એટલે પાપાજિનો આવીને એને એણે પોતે જ બચાવ્યો એવી ખોટી ડંફાસ મારે છે. તેથી એને સજા કરવા માટે ત્રણે સ્ત્રીઓ ભેગી મળીને એના મોંમાં ડૂચા મારી ઉપર પટ્ટો બાંધી દે છે. પછી એ ત્રણે તામિનોને પામિનાનું ચિત્ર બતાવીને કહે છે કે, “જો, કેટલી સુંદર છોકરી છે ! પણ એને સારાસ્ત્રો અપહરણ કરીને ઉપાડી ગયો છે, તો તું એને બચાવી લાવ.” ત્યાં જ રાતરાણી<noinclude></noinclude> dzpjikb6sw895e6dzamm8dot6w8d8bz પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૯ 104 46946 166450 2022-07-31T12:21:41Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૦૯||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૧૦૯}}
</noinclude>ઝુબેરોટ (મેજિક લૂટ) ૧૦- પ્રકટ થાય છે અને વચન આપે છે કે તામિનો જો પોતાની પુત્રી પામિનાને બચાવી શકે તો પોતે પોતાની એ પુત્રીનાં લગ્ન તામિનો સાથે કરાવી આપશે. તામિનો એને બચાવવા નીકળી પડે એ પહેલાં પેલી ત્રણ સ્ત્રીઓ રક્ષણ માટે એને એક જાદુઈ વાંસળી આપે છે. પછી એ ત્રણે પાપાજિનોના મોંમાંથી ડૂચા દૂર કરી એને પણ તામિનોની સાથે મોકલે છે તથા પાપાજિનોને રક્ષણ માટે જાદુઈ ઘંટડી આપે છે. Wat v પછીના દશ્યમાં સારાસ્ત્રોના મહેલમાં મોનોસ્ટાટોસ પામિનાને આજીજીઓ કરી કરીને ત્રાસ આપી રહ્યો છે. ત્યાં જ તામિનો આવીને મોનોસ્ટાટોસને ભગાડી મૂકે છે. પામિના અને તામિનો પહેલી નજરે જ એકમેકના ગાઢ પ્રેમમાં પડે છે. ત્રણ છોકરડા આવીને તામિનોને પ્રકૃતિ, તર્ક અને શાણપણ એમ ત્રણ મંદિરોનાં દ્વાર સુધી લઈ જાય છે. પણ એ વખતે જંગલી જનાવરો તામિનોને ઘેરી વળે છે. જાદુઈ વાંસળી વગાડીને તામિનો એમને વશમાં કરે છે. મોનોસ્ટાટોસના ગુલામો પાપાર્જિનોને પકડી લે છે એટલે પાપાજિનો જાદુઈ ઘંટડી વગાડી એમને વશમાં કરીને છુટકારો પામે છે. હવે સારાસ્ત્રો તામિનોને પકડી લે છે અને પામિનાને હુકમ કરે છે કે તું હવે કદી રાતરાણીને જોવા પામીશ નહિ. અંક – 2 199 તામિનો અને પામિનાનું રક્ષણ ક૨વા માટે સારાસ્ત્રો ઇજિપ્તની દેવી આઇસિસ અને દેવ ઓસિરિસને પ્રાર્થના કરે છે. સારાસ્ત્રો એક ભલો માણસ છે એ જાણી તામિનોને સાનંદાશ્ચર્ય થાય છે. સારાસ્ત્રો એને એ પણ કહે છે કે રાતરાણી એક દુષ્ટ ડાકણ છે, એ પામિનાને મારી નાખવા ચાહે છે. પણ તામિનો અને પાપાર્જિનોએ પહેલી પરીક્ષા મૌન રહેવાની આપવી પડે છે. ત્રણે સ્ત્રીઓ એમને બોલવા માટે ખૂબ ઉશ્કેરે છે પણ બંને સંયમ રાખીને એક હરફ પણ કાઢતા<noinclude></noinclude> 0o1qc0nbff7nr49yr2budafhldkn3k2 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૦ 104 46947 166451 2022-07-31T12:22:04Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૧૦||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૧૧૦}}
</noinclude>૧૧૦ મોત્સાર્ટ અને બીથોવન નથી. રાતરાણી આવીને પુત્રી પામિનાને ચાકુ આપે છે અને સારાસ્ત્રોનું ખૂન કરવાનો હુકમ કરે છે. વળી મોનોસ્ટાટોસ આવીને પામિનાને દબડાવે છે પણ ત્યાં સારાસ્ત્રો આવીને એને તગેડી મૂકે છે, અને પામિનાને ખાતરી આપે છે કે રાતરાણી સાથેની એની દુશ્મનાવટ અને વેર એ પામિના ઉપર વાળશે નહિ. પછીના દૃશ્યમાં પાપાજિનો સમક્ષ એક કદરૂપી વૃદ્ધા પ્રકટ થાય છે અને પોતાનું નામ પાપાજિના જણાવીને કહે છે : “હું તારી મંગેતર છું.’ પાપાજિનો દુઃખ અને ચિંતાથી વ્યાકુળ થઈ જાય છે. પણ એટલું જ બોલીને પેલી તો તરત જ અલોપ થઈ જાય છે. તામિનોની મૌનપરીક્ષા હજી પૂરી નથી થઈ, એ દુઃખી છે કારણ કે એ પામિના સાથે વાતો કરી શકતો નથી. પામિના બોલે કે પૂછે એનો એ પ્રતિભાવ નહિ આપી શકવાને કારણે પામિના હતાશ થઈ જાય છે કે તામિનો એને ચાહતો નથી, એ રડવા માંડે છે. આ જોઈ તામિનો ખૂબ જ વ્યથિત થઈ જાય છે. પાપાજિનો સમક્ષ પાપાજિના નામની પેલી વૃદ્ધા ફરીથી પ્રકટ થાય છે પરંતુ તરત જ એ રૂપાળી છોકરીમાં ફેરવાઈ જાય છે તેથી પાપાજિનો આનંદથી નાચી ઊઠે છે, પણ પાપાર્જિના ફરીથી અલોપ થઈ જાય છે. પ્રેમભગ્ન હતાશ પામિના આત્મહત્યાનો પ્રયાસ કરે છે પણ ત્રણ છોકરડા આવીને એને બચાવી લે છે અને એને તામિનો પાસે લઈ જાય છે. પાપાજિનાની પ્રતીક્ષામાં નિરાશ થઈને પાપાર્જિનો પોતાને દોરડે લટકાવીને મરવા જ જતો હોય છે ત્યાં જ પેલા ત્રણ છોકરા આવીને એને સમજાવે છે એટલે એ જાદુઈ ઘંટડી વગાડવી શરૂ કરે છે. પરિણામે તરત પાપાજિના પ્રકટ થાય છે; અને મિલન થાય છે.. પરમ તત રામના પામિનાને પાછી મેળવવા રાતરાણી મોનોસ્ટાટોસની મદદ મેળવે છે પણ સૂર્યપ્રકાશમાં એ બંનેનું જોર ઓગળી જાય છે.<noinclude></noinclude> 2qae4gwvqwiv8ldnh96iyu9uee21dyx